Traffic Tail

મહુવા સુગરમિલ ખાતે NDRF ની ટીમ દ્વારા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

SHARE:

મહુવા સુગરમિલ ખાતે NDRF ની ટીમ દ્વારા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા તાલુકામાં ખાસ કાર્યક્રમનું આયોજન મહુવા તાલુકાના મહુવા સુગરમિલ ખાતે કરવામાં આવ્યું હતું આપદા પરિસ્થિતિ ઓને પહોંચી વળવા તેમજ સ્વબચાવ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા આ કાર્યક્રમમાં મહુવા ઇ.ચા.મામલતદાર મહેશભાઈ, મહુવા તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા તેમજ અધિકારી ગણ ની ઉપસ્થિતી વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અને ચોમાસા પૂર્વે પુરજેવી સ્થતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!