Traffic Tail

વરસાદની આગાહીને પગલે રાજ્યના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

SHARE:

વરસાદની આગાહીને પગલે રાજ્યના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને રાખતા આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ તેમજ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલા માટેના દિશા-નિર્દેશો આપ્યા…

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી…

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!