Traffic Tail

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે મહુવા તાલુકાના માજી ભાજપ પ્રમુખ ની પસંદગી.

SHARE:

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિમસ બાદ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ટીમની નિમણુંક કરવામાં આવી હતી.જેમાં મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માજી તાલુકા ભાજપ પ્રમુખ જીગર ભાઈ દિનકરરાય નાયક મુ.આટીયા ફળિયા પો.કાની તા.મહુવા જી સુરત ની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.જ્યારે મહુવા તાલુકા માંથી તુષારભાઈ જગદીશચંદ્ર પટેલ મુ.ચોકી ફળિયું પો.ખરવાણ તા.મહુવા જી.સુરત ની સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે પસંદગી થતા મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!