Traffic Tail

સુરતમાં ૧૮મીએ સિનીયર વિભાગની તરણ પસંદગી સ્પર્ધા યોજાશે.

SHARE:

સુરતમાં ૧૮મીએ સિનીયર વિભાગની તરણ પસંદગી સ્પર્ધા યોજાશે:

પસંદ થયેલા વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાની ચેમ્પિયનશીપમાં ભાગ લેશે.

સુરત શહેર-જિલ્લાના સિનીયર વિભાગ (ઓપન) ના ભાઈઓ-બહેનોની તરણ પસંદગી સ્પર્ધા તથા મોટીવેશનલ સ્પર્ધા તા.૧૮/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકે રૂસ્તમપુરા તરણકુંડ ખાતે યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓએ પોતાના એન્ટ્રી ફોર્મ ભરીને તા. ૧૫ મે સુધીમાં પરેશ સારંગ (રૂસ્તમપુરા સ્વીમીંગ પુલ), વિશાલ ભગત (પાલ સ્વીમીંગ પુલ) તેમજ કૃતિકા કહાર (વીર સાવરકર અડાજણ સ્વીમીંગ પુલ) ખાતે જમા કરાવવાનું રહશે. જે ખેલાડીઓ પસંદગી પામશે, તેમને આગામી તા. ૨૩ અને ૨૪ મે ૨૦૨૬ ના રોજ અમદાવાદના સાવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાનારી ‘સિનીયર સ્ટેટ એકવેટીક ચેમ્પિયનશીપ’ માં ભાગ લેવાની તક મળશે એમ સુરત ડિસ્ટ્રીક્ટ એકવેટીક એસોસીએશનની એક યાદીમાં જણાવાયુ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!