Traffic Tail

‘ડુમસ સી ફેસ’ (ફેઝ -૦૧) ની દક્ષિણ ગુજરાતના આકર્ષણનું કેન્દ્ર બનશે.

SHARE:

સુરત મનપાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ડુમસ સી ફેસ’ (ફેઝ -૦૧) ની દક્ષિણ ગુજરાતના આકર્ષણનું કેન્દ્ર બનશે

ડુમસ બીચ ખાતે દરિયા ગણેશ મંદિર, ફોર વ્હીલર પાર્કિંગ, MLCP ડ્રોપ ઓફ પ્લાઝા, બસ પાર્કિંગ, સોલિડ વેસ્ટ બિલ્ડિંગ, સબસ્ટેશન, મલ્ટી-લેવલ કાર પાર્કિંગ, MLCP પ્લાઝા, દિવ્યાંગો માટે પાર્કિંગ, ટુ વ્હીલર પાર્કિંગ, કેનોપી પ્લાઝા, સાયકલ સ્ટેન્ડ, નાના બાળકોનું પ્લે ગ્રાઉન્ડ, યોગ ગ્રાઉન્ડ, પ્રોમિનેડ, અર્બન બીચ, અમેનિટી પ્લાઝા, ઇવેન્ટ ગ્રાઉન્ડ, વોરશીપ પ્લાઝા, ઉત્તર પ્લાઝા, બોક્ષ ક્રિકેટ, ચોપાટી સહિતની INS સુરત જહાજ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ, વૈશ્વિક ટુરિઝમ એમેનિટીઝ સાથે સુરત મનપાનો આમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ડુમસ સી ફેસ’ (ફેઝ -૦૧) ની દક્ષિણ ગુજરાતના આકર્ષણનું કેન્દ્ર બનશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!