પુના ગામની સીમમાં અકસ્માત બે ને ઇજા.

SHARE:

પુના ગામની સીમમાં અકસ્માત બે ને ઇજા.

ઘોડિયા સમાજ ભવન નજીક અકસ્માત

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અંબિકા તાલુકાના પુના ગામની સીમમાં એક મોપેડ ચાલક અને એક સાયકલ સવાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે.પુના ગામની સીમમાં મોપેડ ચાલક અને સાયકલ સવાર વચ્ચે થયેલા અકસ્માતમાં મોપેડ ચાલક ને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે સાયકલ ચાલકને નજીક ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.પ્રાથમિક જાણકારી મુજબ મોપેડ ચાલક અંબિકા તાલુકાના વહેવલ ગામનો જ્યારે સાયકલ ચાલક પુના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!