આગામી તા.૧૨ અને ૧૩ એપ્રિલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

SHARE:

આગામી તા.૧૨ અને ૧૩ એપ્રિલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેરપલટો થવાની શક્યતા છે. જેના કારણે આગામી તા.૧૨ અને ૧૩ એપ્રિલ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!