ITI-બારડોલી ખાતે NCVT પેટર્નના કારીગર તાલીમ યોજના અભ્યાસક્રમોમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૨ એપ્રિલ સુધીમાં ITI-બારડોલીનો રૂબરૂ સંપર્ક કરવો

SHARE:

ITI-બારડોલી ખાતે NCVT પેટર્નના કારીગર તાલીમ યોજના અભ્યાસક્રમોમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૨ એપ્રિલ સુધીમાં ITI-બારડોલીનો રૂબરૂ સંપર્ક કરવો
ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) બારડોલી ખાતે ચાલતા NCVT(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ) પેટર્નના કારીગર તાલીમ યોજના અભ્યાસક્રમોમાં ચાલુ વર્ષે યોજાનારી પરીક્ષામાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઈચ્છતા, જરૂરી લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત અરજી પત્રક મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે માટે તા. ૧૨ એપ્રિલ સુધીમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા બારડોલી, તેન ગામ, ગોચર ફળિયા, તા. બારડોલી ખાતે ફોરમેન ઓફિસમાં રૂબરૂ સંપર્ક સાધવા આચાર્ય-ઓદ્યોગિક તાલીમ સંસ્થા-બારડોલી,સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!