મહુવા તાલુકાના ડુંગરી ગામે હળપતિ આવાસોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

SHARE:

મહુવા તાલુકાના ડુંગરી ગામે હળપતિ આવાસોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

મહુવા તાલુકાના ડુંગરી ગામે હળપતિ આવાસોનું ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે આ વર્ષ આવાસો નું વર્ષ કહી શકાય એવા લક્ષ્ય સાથે સરકાર આદિમજૂથના એક પણ આવસો કાચા નહિ એવા પ્રયાસો કરી રહી છે અને ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારમાં એક પણ આવસો બાકી નહિ રહી જવા જોઈએ નહીં એવું ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું.આ ખાતમુહૂર્ત પ્રસંગે મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન,કારોબારી અધ્યક્ષ લીલા બેન તેમજ ગામના આગેવાનો અને લાભર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!