ચીખલીના ખરોલીમાં આજે આદીવાસી કાર્યક્રમ સમાજના પ્રશ્નોની ચર્ચા કરાશે અનાવલ ખાતેથી નીકળી ભવ્ય રેલી.

SHARE:

ચીખલીના ખરોલીમાં આદીવાસી કાર્યક્રમ સમાજના પ્રશ્નોની ચર્ચા કરાશે અનાવલ ખાતેથી નીકળી ભવ્ય રેલી.

ચીખલીના ખરોલીમાં તારીખ 20ને મંગળવાર ના રોજ રાતે 8 વાગ્યે વિશ્વ સામાજિક ન્યાય દિન આદીવાસી સાંસ્કૃતિક જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય સાચા આદીવાસી બચાવ સમિતિ અને આદીવાસી જનજાગૃતિ સમિતિ ખરોલી દ્વારા કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ ખાતેથી સાંજે પાંચ વાગ્યે સમસ્ત આદીવાસી સમાજ ગુજરાત રાજ્ય ના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા ની આગેવાનીમાં ભવ્ય રેલી મહુવા તાલુકાના અનાવલ,લસણપોર થઈ ચીખલી તાલુકાના ખરોલી સુધી નીકળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!