બારડોલી તાલુકાના ધામડોદ ગામે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ કરતા જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી જીતુભાઈ બામણી
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામડોદ મેરયેટ વિલા શોપિંગ ખાતે પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનો સુરત જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષશ્રી જીતુભાઈ બામણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્ટોરથકી આસપાસના ગામોને જેનરીક દવાઓ સસ્તાદરે મળી રહેશે.





