Traffic Tail

શું તમે ભાદરવી પૂનમના મેળામાં જવાના છો ? તો આ રહ્યા સુવિધા માટે હેલ્પલાઇન નંબરો….

SHARE:

શું તમે ભાદરવી પૂનમના મેળામાં જવાના છો ? તો આ રહ્યા સુવિધા માટે હેલ્પલાઇન નંબરો….

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫

યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે.

અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043,262044,202045,262046,262047,262048,262049,262050 પર સંપર્ક કરી શકે છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!