Traffic Tail

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અન્વયે કંટ્રોલ રૂમ – હેલ્પ ડેસ્ક શરૂ કરાઈ…

SHARE:

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અન્વયે કંટ્રોલ રૂમ – હેલ્પ ડેસ્ક શરૂ કરાઈ…

પ્રવાસીઓએ ગુલમર્ગ ટુરિઝમ ઓફિસ ખાતે 24×7 કાર્યરત ઇમર્જન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના…

જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલ પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મદદ માટે કચેરી ખાતે રૂબરૂ તેમજ નીચે આપેલા હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરી શકાશે…

કંટ્રોલ રૂમ નં. – 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે…

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!