મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા વહેવલ વચ્ચે અકસ્માત ઇજાગ્રત ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

SHARE:

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા વહેવલ વચ્ચે અકસ્માત ઇજાગ્રત ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા થી વહેવલ વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો એક પિક-અપ અને જેના પાછળ ના ભાગેથી એક ફોરવિલર સ્વીફ્ટ કાર ધડકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ફોર વિલર ચાલકને ઇજા પહોંચતા તેઓને અનાવલ રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે બારડોલી ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!