અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત ટુવ્હીલર્સ પરત લઈ જવા વાહનમાલિકોને સૂચના

SHARE:

અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત ટુવ્હીલર્સ પરત લઈ જવા વાહનમાલિકોને સૂચના
અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા જુદા-જુદા ગુનાઓમાં કબજે રાખવામાં આવેલા બાઈક, સ્કુટી જેવા ટુવ્હીલર વાહનો લાંબા સમયથી સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલા છે. જે માલિકો તેમના વાહનોનો કાનૂની અધિકાર ધરાવે છે, તેમણે કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરીને ૧૦ દિવસમાં પોતાનું વાહન પરત લઈ જવું. જો આ સમયમર્યાદા દરમિયાન માલિકો પોતાનું વાહન ન લઈ જાય તો કોર્ટકાર્યવાહીથી વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે એમ પોલીસ ઇન્સ્પેક્ટર (અમરોલી) જે.બી.વનારની યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!