૧૦૮ ઈમરજન્સી દ્વારા સુરત જિલ્લામાં ‘આઈસીયુ ઓન વ્હીલ’ એમ્બ્યુલન્સ દર્દીનારાયણની સેવામાં કાર્યરત

SHARE:

૧૦૮ ઈમરજન્સી દ્વારા સુરત જિલ્લામાં ‘આઈસીયુ ઓન વ્હીલ’ એમ્બ્યુલન્સ દર્દીનારાયણની સેવામાં કાર્યરત
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સુરત જિલ્લામાં એક અતિ આધુનિક અને અદ્યતન આરોગ્ય સંસાધનો ધરાવતી ‘આઈસીયુ ઓન વ્હીલ’ એમ્બ્યુલન્સ દર્દીનારાયણની સેવામાં કાર્યરત છે. આ એમ્બ્યુલન્સ દર્દીને લઈ જતા કોનવે દરમિયાન તેમજ સામાન્ય દિવસોમાં લોકોના જીવ બચાવવા માટે ઉપયોગી થઈ રહી છે. સુરત જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા જનસેવા માટે સમર્પિત કરવામાં આવી છે. ૧૮ નવેમ્બરથી અત્યાર સુધી કુલ ૧૧૫ લોકોના જીવ આ એમ્બ્યુલન્સ દ્વારા બચાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!