મહુવા તાલુકાના વલવાડા ગામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્માન આરોગ્ય મંદિરના નવા મકાનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા

SHARE:

મહુવા તાલુકાના વલવાડા ગામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્માન આરોગ્ય મંદિરના નવા મકાનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા
તાલુકા આરોગ્ય કચેરી-મહુવા દ્વારા મહુવા તાલુકાના વલવાડા ગામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્માન આરોગ્ય મંદિર (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ના નવા મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રા. આરોગ્ય કેન્દ્ર સાકાર થયા બાદ વલવાડા અને આસપાસના ગામોના નાગરિકોને આરોગ્યની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે જિ.પં.ની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનભાઇ પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, આરોગ્યકર્મીઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!