Traffic Tail

ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ બાજીપૂરા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી.

SHARE:

મિલેટ્સ આંતરરાષ્ટ્રીય વર્ષ 2023

ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ બાજીપૂરા ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી.

યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.જેના ભાગ રૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશન વેલ્યુ અંગે જાગૃતિ આવે હેતુસર ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત વાલોડ તાલુકાના બાજીપૂરા ગામે આવેલ માતૃભૂમિ સંસ્કાર ભવન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ નિમિત્તે આયોજિત કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન મેળામાં મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા હાજર રહી મિલેટ્સ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી ના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન,તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,એ.પી.એમ.સી ચેરમેન અશેષભાઈ,સહકારી આગેવાન ઉદય દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!