મહુવા તાલુકાના મુડત ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

SHARE:

મહુવા તાલુકાના મુડત ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ

મહુવા તાલુકાના મુડત ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફર્મિંગ અંતર્ગત ત્રણ ગ્રામ પંચાયત બેઝડ ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં મહુવા તાલુકા BTM સંતોષભાઈ તેમજ TPM ત્વિષાબેન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ દ્વારા પાક અને જમીનને થતાં ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવાં આવ્યું હતું. સાથે જ રાજ્યસરકાર દ્વારા મળતી યોજનાકીય સહાયની માહિતી આપી તેઓને પારંપરિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!