ખરવાણ ગામે પાવર ગ્રીડ કંપનીના કર્મચારી સાથે ખેડૂતો વચ્ચે વાતાવરણ તંગ

SHARE:

ખરવાણ ગામે પાવર ગ્રીડ કંપનીના કર્મચારી સાથે ખેડૂતો વચ્ચે વાતાવરણ તંગ

અનાવલ : મહુવા તાલુકાના ખરવાણ ગામે પાવર ગ્રીડ કંપનીના કર્મચારી સાથે ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી.
મહુવા તાલુકાના ના ખરવાણ ગામે પાવરગ્રીડ કંપની ના કર્મચારી સાથે ખેડૂતો નો સંઘર્ષ
મહુવા તાલુકાના ખરવાણ ગામે ખાવડા પાવરગ્રીડ ના કર્મચારી દ્વારા પોલીસ બંદોબસ્ત બોલાવી ખેડૂતો ની જમીન ઉપર ટાવર નું કામ ચાલું કરતા મહુવા તાલુકાના ખેડૂત સમાજ ના આગેવાનો વિરોધ કરવામાં આવ્યો .ખેડૂતો દ્વારા ઘર્ષણ ની સ્થિતિ ઊભી થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાય ગયો હતો.
જેમાં એડવોકેટ પરીમલ પટેલ, વિપુલભાઇ પટેલ,, કુંજન ભાઇ પટેલ દ્રારા કામ અટકાવવામાં આવ્યું હતું. અને જ્યાં સુધી ખેડુતો ને ન્યાય ના મળે તો આવનારા સમય માં આંદોલન કરવામાં આવશે તેમજ મહુવા તાલુકામાં ખેડુત સમાજ ની મીટીંગ મળશે જેમા વાંસદા ધારાસભ્ય
અનંત પટેલ , ખેડુત સમાજ આગેવાન દર્શન નાયક,વિપુલ પટેલ ,જયેશભાઇ પાલ, રમેશ ભાઇ, પરીમલ પટેલ હાજર રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!