ટ્રેકટર ઘટકની સહાય મેળવવા માટે ખેડુતોએ આઈ ખેડુત પોર્ટલ પર અરજી કરવા અનુરોધઃ
રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાના ટ્રેકટર ઘટકમાં ખેડૂતોને સહાય ઘટક પર સહાય યોજનાનો મહતમ લાભ મળી રહે તે આશયથી આઈ ખેડૂત પોર્ટલ તા.૨૯-૧૧-૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. ખેતીવાડી ખાતાના ટ્રેકટર ઘટકમાં પર સહાય મેળવવા માંગતા ખેડુત મીત્રોએ સત્વરે ઓનલાઈન અરજી કરવા સુરત જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.





