Traffic Tail

બારડોલી તાલુકા ખાતે અંદાજિત ૬.૫ કિમીના વિવિધ રસ્તાઓનું રિસર્ફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ

SHARE:

બારડોલી તાલુકા ખાતે અંદાજિત ૬.૫ કિમીના વિવિધ રસ્તાઓનું રિસર્ફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ

સુરત જિલ્લામાં વિવિધ સ્થળોએ કમોસમી વરસાદથી નુકશાગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ, રિસર્ફેસિંગ, પેચ વર્ક સહિતના કાર્યો ચાલી રહ્યા છે. ત્યારે બારડોલી નગરપાલિકાને મળેલી રૂ.૮૦ લાખની ગ્રાન્ટ હેઠળ અંદાજિત ૬.૫ કિ.મી. લંબાઈના રસ્તાઓનું રિસર્ફેસિંગનું કાર્ય પ્રગતિ હેઠળ છે. વિવિધ સ્થળોએ ચાલી રહેલા રસ્તાના કામોનું સાઉથ ઝોન, પ્રાદેશિક કમિશનરશ્રી દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરાયું હતું. તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રીઓને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!