કરચેલિયા ભૂ.ભી સાર્વજનિક હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાનની જન્મજયંતી ઉજવણી કરી.

SHARE:

કરચેલિયા ભૂ.ભી સાર્વજનિક હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાનની જન્મજયંતી ઉજવણી કરી.


ભૂ. ભી . સાર્વજનિક હાઈસ્કૂલ કરચેલિયા તા મહુવા ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ૭૫ મીજન્મ જયંતીએ (૧૭૫ ) છોડ અને ફૂલ છોડનું વાવેતર કરી ઉજવણી કરી હતી.
મહુવા તાલુકાની પ્રતિષ્ઠિત સ્કૂલ આજે પણ પર્યાવરણથી સમૃદ્ધ છે. શાળામાં  ઇકોક્લબ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ જળવાય રહે એ આશયથી છાંયા વાળા વૃક્ષોનાં છોડ અને શુશોભનના છોડની માહિતિ આચાર્ય શ્રી ભદ્રેશભાઈ પટેલ દ્વારા આપવા માં આવી હતી. અને છોડ રોપતા વિદ્યાર્થીઓ પાસે તેની જાળવણી કરવાની અને શાળા સંકુલમાં સ્વચ્છતા રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!