Traffic Tail

અનુસુચિત જાતિના ખેડુતોએ શેરડીના સહાય ધટક પાકમાં સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ અરજી કરવા અનુરોધઃ

SHARE:

અનુસુચિત જાતિના ખેડુતોએ શેરડીના સહાય ધટક પાકમાં સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ અરજી કરવા અનુરોધઃ
રાજય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા શેરડી પાકોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અનું.જાતિના ખેડૂતોને સહાય ઘટક પર સહાય યોજનાનો મહતમ લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ તા:૧૫-૦૯-૨૦૨૫ થી ૧૪-૧૦-૨૦૨૫ના સુધી દિન-૩૦ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેથી અનું.જાતિના ખેડુત મીત્રોએ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા સુરત જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!