વડોદરાનું ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિર,
જ્યાં ભક્તિની સાથે-સાથે કળાનો સમન્વય જોવા મળે છે…
આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત; મંદિરના દરેક સ્તંભ, દીવાલ પર અદ્વિતીય શિલ્પ જોવા મળે છે…
શ્રાવણ માસમાં અહીં ભક્તિ, ભજન, આરતી અને મંત્રોચ્ચારથી આખું વાતાવરણ શિવમય બની જાય છે..


