૨૦૨૬ના વર્ષ માટે જવાહર નવોદય વિદ્યાલય(JNV)ના ધો.૬માં પ્રવેશ મેળવવા ઇચ્છુક સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ તા.૨૯ જુલાઇ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ
નવોદય વિદ્યાલય સમિતિ,નોઇડા દ્વારા વર્ષ ૨૦૨૬માં ધો.૬માં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સમગ્ર દેશની સાથે સુરત જિલ્લાના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓએ જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ(JNVST) માટે તા.૨૯.૦૭.૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી કરવા માંગરોળ તાલુકાના વાંકલની જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






