Traffic Tail

મહુવા તાલુકાનું કુમકોતર ગામ ગણપતિ વિસર્જનમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું.મુસ્લિમ યુવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું.

SHARE:

મહુવા તાલુકાનું કુમકોતર ગામ ગણપતિ વિસર્જનમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું.મુસ્લિમ યુવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું.

મહુવા તાલુકામાં ગામે ગામ ઠેરઠેર ગણેશ ઉત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી ત્યારે મહુવા તાલુકાના કુમકોતર ગામે હિંદુ મુસ્લિમ ના ભાઈ ચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવું આયોજન મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.મુસ્લિમ યુવકો દ્વારા કુમકોતર ગામે ગણેશજી ની શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું તો મુસ્લિમ યુવકો દ્વારા શોભાયાત્રાના તમામને ઠંડાપીણાં તેમજ નાસ્તા પાણીની વ્યવસ્થા કરી ગણેશ ભક્તોનું સ્વાગત કર્યું હતું.ભાઈચારા ના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે એવા કુમકોતર ગામના આયોજનને મહુવા પોલીસે પણ બિરદાવ્યું હતું.તો કુમકોતર ગામે કોમી એકતા અદ્ભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!