કરચેલીયા ગામે પુસ્તકાલયનો લોકાપર્ણ સમારોહ યોજાયો.
મહુવા તાલુકાના કરચેલીયા ગામે આજરોજ પુસ્તકાલય લોકાપર્ણ નો કાર્યક્રમ યોજાયો હતો.શ્રી ભાણાભાઈ કપુરચંદ શાહ સાર્વજનિક પુસ્તકાલય ના લોકાપર્ણ પ્રસંગે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,સુમુલ ડેરી તેમજ મહુવા સુગરમિલ ના ચેરમેન માનસિંહ પટેલ,અશોકભાઈ પટેલ, પુસ્તકાલયના દાતા શ્રી ઓ તેમજ પુસ્તકાલય ની મેનેજમેન્ટ ટીમ,સરપંચ એસોસિએશન પ્રમુખ કેયુર પટેલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




