ઉંદર પકડવાની ગ્લુ-ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું

SHARE:

ઉંદર પકડવાની ગ્લુ-ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું

પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ની જોગવાઈઓ અનુસાર સુરતના ઈ. પોલીસ કમિશનર વાબાંગ જામીર (IPS) દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર, સુરત શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ (ગ્લુ-ટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ તા.૦૬/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!