Traffic Tail

વહેવલ ગામની સીમમાં આઇસર ટેમ્પો પલટયો મોટી દુર્ઘટના ટળી.

SHARE:

વહેવલ ગામની સીમમાં આઇસર ટેમ્પો પલટયો મોટી દુર્ઘટના ટળી

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરની ઘટના

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ ગામની આઇસર ટેમ્પો રોડની સાઈડમાં ઉતરી જતા પલટી ખાધી.મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વહેવલ ગામની સીમમાં અનાવલ તરફથી આવી રહેલા આઇસર ટેમ્પાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રોડની સાઈડમાં ટેમ્પો ઉતરી જતા ટેમ્પો પલટી ગયો હતો.જોકે સદનસીબે અંદર સવાર ને સામાન્ય ઇજાઓ થતા મોટી દુર્ઘટના ટડી જવા પામી હતી.અકસ્માત બાદ સ્થાનિકો મદદે પહોંચી ઈજાગ્રસ્તો ને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.જ્યારે અકસ્માતમાં તમામ નો આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!