Traffic Tail

ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૯ ઓક્ટોબરના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે

SHARE:

ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૯ ઓક્ટોબરના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે

તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા અનુરોધ

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ,સુરત ખાતે આગામી તા.૯-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!