Traffic Tail

બારડોલીની આદર્શ નિવાસી શાળા ખાતે ત્રિ-દિવસીય આદિ કર્મયોગી અભિયાનનો પ્રારંભ.

SHARE:

બારડોલીની આદર્શ નિવાસી શાળા ખાતે ત્રિ-દિવસીય આદિ કર્મયોગી અભિયાનનો પ્રારંભ.

સુરત:ગુરુવાર:-આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવાના હેતુસર કેન્દ્ર સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા આદિ કર્મયોગી અભિયાન-રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગામ શરૂ કરાયો છે. તા.૨ ઓગષ્ટથી તા.૨ ઓકટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત સુરતના બારડોલી તાલુકા સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે કુલ ૦૭ ડિસ્ટ્રીક્ટ માસ્ટર ટ્રેનરો દ્વારા ૬૩ બ્લોક માસ્ટર ટ્રેનરોને ત્રિ-દિવસીય તાલીમ આપવામાં આવી હતી. જેનો પ્રાંરભ જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધિએ કરાવ્યો તેમજ આદિ કર્મયોગી અભિયાન વિશે ઉપસ્થિત તમામને માહિતગાર કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!