Traffic Tail

વડોદરાનું ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિર, જ્યાં ભક્તિની સાથે-સાથે કળાનો સમન્વય જોવા મળે છે…

SHARE:

વડોદરાનું ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિર,
જ્યાં ભક્તિની સાથે-સાથે કળાનો સમન્વય જોવા મળે છે…

આ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત; મંદિરના દરેક સ્તંભ, દીવાલ પર અદ્વિતીય શિલ્પ જોવા મળે છે…

શ્રાવણ માસમાં અહીં ભક્તિ, ભજન, આરતી અને મંત્રોચ્ચારથી આખું વાતાવરણ શિવમય બની જાય છે..

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!