Traffic Tail

સાર્વજનિક હાઈસ્કૂલ અનાવલ ખાતે પ્રવેશોત્સવ સાથે અનેક કાર્યક્રમો યોજાયા.

SHARE:

સાર્વજનિક હાઈસ્કૂલ અનાવલ ખાતે પ્રવેશોત્સવ સાથે અનેક કાર્યક્રમો યોજાયા.

મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન અને વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પાપ્ત કરનારા વિધાર્થીઓનું અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સ્કૂલ કેમ્પસમાં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહુવા મામલતદાર, જિલ્લા પંચાયત સભ્ય સંગીતા બેન આહીર,સરપંચ ,લાઇઝનીગ ઓફિસર,બ્લોક હેલ્થ ઓફિસર,સંસ્થાના ટ્રસ્ટીઓ,વાલીઓ,શિક્ષકગણ હાજર રહ્યા હતા.પ્રમુખ વિપુલ પટેલે તમામ મહાનુભાવો ને આવકાર્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!