Traffic Tail

જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ તો ઉકાઈ ડેમની હાલની સ્થિતિ…

SHARE:

જાણો કયા તાલુકામાં કેટલો વરસાદ તો ઉકાઈ ડેમની હાલની સ્થિતિ…

દક્ષિણ ગુજરાતના તા,૨૩/૬/૨૦૨૫ ને સોમવારે સવારે ૬ વાગ્યાથી ૨૪/૬/૨૦૨૪ ના મંગળવારે સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકના વરસાદની આંકડાકીય માહિતી.

સુરત જીલ્લા ની આંકડાકીય માહિતી

ઓલપાડ:૧૨૭ એમ એમ
માંગરોળ: ૮૦ એમ એમ
ઉમરપાડા: ૪૬ એમ એમ.
માંડવી: ૮૮ એમ.એમ .
કામરેજ : ૨૭૨ એમ.એમ .
સુરત સીટી:૩૪૬ એમ એમ
ચોર્યાસી:૧૦૮ એમ એમ
પલસાણા-  ૨૦૮ એમ એમ .
બારડોલી: ૧૬૭ એમ એમ.
મહુવા: ૭૦ એમ.એમ

ઝોન પ્રમાણે વરસાદ ની આંકડાકીય માહિતી.

સેન્ટ્રલ ઝોન:૩૪૬ એમ.એમ .
રાંદેર ઝોન: ૨૯૬ એમ એમ.
કતારગામ: ૨૮૫ એમ એમ .
વરાછા એ :૪૦૯ એમએમ.
વરાછા બી: ૩૯૧ એમ એમ.
અઠવા ઝોન : ૯૬ એમ એમ
ઉધના ઝોન:૧૨૯  એમ એમ.
લિંબાયત : ૨૨૮ એમ એમ.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
નવસારી જિલ્લાના વરસાદની આંકડાકીય માહિતી

નવસારી:૮૪ એમ એમ
જલાલપોર: ૬૪ એમ.એમ
ગણદેવી: ૭૦ એમ એમ
ચીખલી: ૫૮ એમ.એમ
વાંસદા:  ૪૦ એમ એમ.
ખેરગામ: ૫૦ એમ એમ

ડાંગ જિલ્લાના વરસાદની આંકડાકીય માહિતી

આહવા: ૨૨ એમ એમ
સાપુતારા:  ૧૭ એમ એમ
વગઈ :  ૩૧ એમ એમ
સુબીર:   ૨૯ એમ એમ.

તાપી જિલ્લાના વરસાદની આ આંકડાકીય માહિતી.

નિઝર: ૦૭ એમ એમ
ઉચ્છલ: ૨૫ એમ એમ
સોનગઢ: ૪૨ એમ એમ
વ્યારા: ૯૫ એમ એમ
વાલોડ:  ૭૩ એમ.એમ
કુકરમુંડા:  ૨૧ એમ એમ
ડોલવણ:  ૧૩૪ એમ એમ

વલસાડ જિલ્લાની આંકડાકીય માહિતી

વલસાડ: ૪૩ એમ એમ
ધરમપુર: ૩૬ એમ.એમ
પારડી: ૪૫ એમ એમ.
કપરાડા: ૪૮ એમ એમ.
ઉમરગામ: ૫૯ એમ એમ.
વાપી:  ૫૧ એમ એમ.

વિયર કમ કોઝવે સપાટી

૬.૦૯૫ મીટર

૫૬,૭૪૭ ક્યુસેક ડિસ્ચાર્જ

ઉકાઈ ડેમ સપાટી

૩૧૫.૪૩ ફૂટ

ઇન્ફલો

૮૦૦ ક્યુસેક

ડિસ્ચાર્જ
૮૦૦ ક્યુસેક

આજનું રૂલ લેવલ

૩૨૧ ફૂટ

દમણ ગંગા નદી મધુબન ડેમ સપાટી

૬૯.૦૯ મીટર
૪૦,૪૨૬ ક્યુસેક આવક

૪૬,૨૧૯ ક્યુસેક ડિસ્ચાર્જ

૮ દરવાજા ૨ મીટર ખુલ્લા

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!