મહુવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત, આર .જી.ભક્ત પ્રાથમિક શાળા દ્વારા આજ રોજ “જન્માષ્ટમી મહોત્સવ”- ૨૦૨૩ આયોજિત કરવામાં આવ્યો.

જેમાં મહુવા કેળવણી મંડળ ના માનદ મંત્રી શ્રી જનક કાકા, કેમ્પસ ડિરેક્ટર શ્રી પરીન મહેતા સર, કારોબારી સભ્યો નીખીલભાઈ અને અનિલભાઈ, જી.એચ.ભક્ત ના આચાર્ય શ્રી ડૉ.શ્રી ઋષિકેશ ભટ્ટ સર, બી.જી.ભક્ત ના આચાર્ય શ્રી બિંદુબેન અને દતાશા બેનની ઉપસ્થિતિ માં કાર્યક્રમ ઉજવાયો.જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નું પ્રદર્શન કરવામાં આવ્યું તથા રાધા કૃષ્ણના વેશ-ભૂષા સ્પર્ધા નર્સરી થી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓની યોજવામાં આવી.દરેક વિદ્યાર્થીઓ એ ઉત્સાહ અને આનંદ ઉલ્લાસ થી આજ નો જન્મ મહોત્સવ ઉજવ્યો.






