Traffic Tail

સપ્તધારા અંતર્ગત રંગ કલા કૌશલ્ય ધારા હેઠળ મહુવા તાલુકાની કોલેજમાં રાખડી સ્પર્ધા યોજાઈ.

SHARE:

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ કાછલ ખાતે સપ્તધારા અંતર્ગત રંગ કલા કૌશલ ધારા હેઠળ રાખડી બનાવવાની સ્પર્ધાનુ તા. ૨૬/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે રાધા ક્રુશ્નન રૂમમાં આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ૧૪ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની મંજૂરી કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન સપ્તધારા કોર્ડિનેટર ડૉ. ધ્વનિ દેસાઇ ના સહયોગથી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. કોમર્સ વિભાગના પ્રા.વિશાખા મોદી તેમજ સ્પોર્ટસ વિભાગના વડા પ્રા.રોશની પરમારે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!