Traffic Tail

માંડવી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે રજુ થયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું.

SHARE:

માંડવી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે રજુ થયેલા ટેબ્લોએ આકર્ષણ જમાવ્યુંઃ

સુરત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે ગ્રામ વિકાસ વિભાગનો ટેબ્લો પ્રથમ: ૧૧ વિભાગોએ રજૂ કરી વિકાસની ઝલક

૨૬મી જાન્યુઆરીની સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખાતે આયોજીત સરકારના ૧૧ જેટલા વિભાગો દ્વારા રજુ થયેલા ટેબ્લોએ આકર્ષક જમાવ્યું હતું. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-સુરત દ્વારા ગ્રામ વિકાસ વિભાગની પંચસ્થંભ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતી થીમ સાથેના ટેબ્લો પ્રથમ નંબર મળ્યો હતો.
આ સાથે પ્રાયોજના વહીવટદારશ્રી માંડવી, નાયબ વનસંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ સુરત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, અધિક્ષક ઇજનેરશ્રી ડીજીવીસીએલ, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત સુરત, કાર્યપાલક ઈજનેર જેટકો-કીમ, આરટીઓ વિભાગ દ્વારા વિવિધ થીમ આધારિત ટેબ્લો પ્રદર્શિત કરાયા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!