અંબિકા તાલુકાના વલવાડા ગામની સીમમાં ગંભીર અકસ્માત ચારને ગંભીર ઇજાઓ…

SHARE:

અંબિકા તાલુકાના વલવાડા ગામની સીમમાં ગંભીર અકસ્માત ચારને ગંભીર ઇજાઓ…

સુરત,મહુવા:- મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અંબિકા તાલુકાના વલવાડા ગામની સીમમાં નવા ફળિયા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.બે મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક મોપેડ ગાડી નો સમાવેશ થાય છે અકસ્માત અંગેની પ્રાથમિક જાણકારી મુજબ આ અકસ્માત ઓવરટેક કરવા જતાં બન્ને વાહનો સામ સામે જબરજસ્ત ટક્કર સર્જાયો હોવાનું જાણવા મળે છે અકસ્માતમાં બન્ને વાહન સવાર મળી કુલ ચારને ગંભીર ઇજાઓ થવા પામી છે જેમાં બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અકસ્માત અંગે 108 ને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!