વસરાઈ ગામની સીમમાં ઉભેલી ટ્રક પાછળ મોપેડ ગાડી ઘુસી એક ને ગંભીર ઇજા..

SHARE:

વસરાઈ ગામની સીમમાં ઉભેલી ટ્રક પાછળ મોપેડ ગાડી ઘુસી એક ને ગંભીર ઇજા..


સુરત,મહુવા:-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર રાત્રીના સમયે એક શેરડી ભરેલી ટ્રકમાં પંચર પડ્યું હતું ટ્રક ઉભી હતી મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વસરાઈ ગામની સીમમાં પેટ્રોલપંપ નજીક ના નાળા પર ઉભી હતી તે અરસામાં એક મોપેડ ચાલક પુર ઝડપે આવતા ઉભેલ ટ્રક ના પાછળ ના ભાગે પોતાના કબ્જાનું વાહન અથડાવી દેતા મોપેડ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.લોહી લુહાણ હાલત વચ્ચે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરાતા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં હતા જોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!