Traffic Tail

દેશના વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, CRPF, અને પોલીસદળના 54 જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું…

SHARE:

દેશના વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, CRPF, અને પોલીસદળના 54 જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું…

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી…

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં કૌશલ્ય, શિસ્ત અને બહાદુરીનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું…

🔶 દેશના વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, CRPF, અને પોલીસદળના 54 જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું…

🔶 કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 800 કલાકારો સાથે લોહપુરુષ નમસ્તુમ્યમ પર ભારતના શાસ્ત્રીય નૃત્યોની અવિસ્મરણીય કૃતિ રજૂ કરાઈ…

🔶 હેલિકોપ્ટર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને ભાવવંદના કરાઈ…

🔶 બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત “વંદે માતરમ્” ગીતની રચનાના 150 વર્ષના અવસરે 100 જેટલા સંગીતકારોએ તાસા, શરણાઈ, કરતાલો સાથે પ્રદર્શન રજૂ કર્યું…

🔶 CRPFની મહિલા વિરાંગાનાઓએ માર્શલ આર્ટ્સ અને નિઃશસ્ત્ર લડાઇ કવાયતોનું પ્રદર્શન કરી
હથિયાર વિના યુધ્ધમાં વિજય મેળવી શકાય તે માટે સેવા અને નિષ્ઠાના ભાવ સાથે દિલધડક કરતબો રજૂ કર્યા…

🔶 ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એર શો ટીમના ઝાંબાજ પાયલોટોએ આકાશી કરતબો રજૂ કરી સરદાર સાહેબને આકાશી સેલ્યુટ આપ્યું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!