કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

SHARE:

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ આજરોજ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ તથા ધારાસભ્યો, પોલીસ કમિશનર અણુપમ ગહલોત સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!