પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી સંદર્ભે બાપા સીતારામ ની મઢુલી ખાતે મિટીંગ યોજાઈ.

SHARE:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી સંદર્ભે બાપા સીતારામ ની મઢુલી ખાતે મિટીંગ યોજાઈ.

મહુવા તાલુકાના મિયાપુર ચાર રસ્તા નજીક બાપા સીતારામ ની મઢુલી ખાતે આજરોજ મહુવા તાલુકા ભાજપ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે તા.17 સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર 2025 સુધી ચાલનારા સેવા પખવાડિયા કાર્યક્રમની મંડળ શાળા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક ની વિશેષ ઉપસ્થિતિ માં રાખવામાં આવી હતી.આ પ્રસંગે મહુવા તાલુકાના મંડળ માં આવતા જિલ્લા મોરચાના હોદ્દેદારો, મંડળ સંગઠન ની ટીમ ,મંડળ માં આવતા જિલ્લા તાલુકાના ચૂંટાયેલા સદસ્યો,શક્તિકેન્દ્રના સંયોજકો,મંડળ મોરચાના પ્રમુખ,મહામંત્રીઓ તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!