Traffic Tail

સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જાણો ક્યાં કેટલો વરસાદ….

SHARE:

સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
સમગ્ર સુરત જિલ્લામાં સવારથી તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન માંગરોળ તાલુકામાં ૪૬ મી.મી., મહુવામાં ૩૧ મી.મી., ઉમરપાડામાં ૨૫ મી.મી., માંડવી ૧૮ મી.મી., કામરેજ ૧૦ મી.મી.,પલસાણામાં ૧૭ મી.મી., ચોર્યાસીમાં ૭ મી.મી. તથા બારડોલી તાલુકામાં ૨૧ મી.મી., ઓલપાડ અને સુરત શહેરમાં અનુક્રમે ૨ અને ત્રણ મી.મી. વરસાદ વરસ્યો હતો. સાંજના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી ૩૩૪.૬૭ ફુટ નોંધાય છે. આવક તથા જાવક ૮૦૦ કયુસેક છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!