Traffic Tail

શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા આજરોજ સંસ્થાના બોર્ડરૂમમાં મળી હતી

SHARE:

                                                             શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા આજરોજ સંસ્થાના બોર્ડરૂમમાં મળી હતી. સભાના પ્રમુખ તરીકે સંસ્થાના કાર્યકારી પ્રમુખશ્રી સતિષભાઈ એન .પટેલ ની વરણી કરવામાં આવી .
સૌ પ્રથમ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી વીણાબેન એ. પટેલ તેમજ મંડળના સભ્ય મોહનભાઈ ઝેડ. પટેલ નું અવસાન થયેલ હોય બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ સંસ્થાના મંત્રીશ્રી ઈચ્છુભાઇ પટેલ એજન્ડા મુજબની કામગીરી હાથ ધરી હતી .ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓએ વર્ષ 2022/23 ના તમામ હિસાબો મંજૂર કર્યા .પ્રમુખશ્રી દ્વારા વર્ષ દરમિયાન સંસ્થાને મળેલ દાનની વિગતે ચર્ચા કરી અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે સુરચી ભોજન લઈ તમામ છૂટા પડ્યા

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!