વ્યારા તાલુકાનો ડોસવાડા ડેમ છલોછલ…

SHARE:

ચોમાસાની ચાલુ સીઝનમાં તાપી જિલ્લામાં નોંધાયેલા સતત વરસાદના પરિણામે વ્યારા તાલુકાનો ડોસવાડા ડેમ છલોછલ…

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, તા. 09 જુલાઈના રોજ સવારે 10:00 કલાકની સ્થિતિએ ડેમની વર્તમાન જળસપાટી (P.W.L) 123.46 મીટર નોંધાઈ જે તેની ભયજનક સપાટી (FRL) 123.44 મીટર કરતાં 0.02 મીટર વધુ…

ડેમ ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો અને સંબંધિત ગામોના નાગરિકોને નદી કિનારે ન જવા તથા સાવધ રહેવા સત્તાવાર સૂચના…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!