Traffic Tail

તેરા તુઝકો અર્પણ સૂત્રને સાર્થક કરતી મહુવા પોલીસ, 50,250 ના પાંચ મોબાઈલ મૂળ માલિક ને પરત કરાયા.

SHARE:

તેરા તુઝકો અર્પણ સૂત્રને સાર્થક કરતી મહુવા પોલીસ, 50,250 ના પાંચ મોબાઈલ મૂળ માલિક ને પરત કરાયા.

 

સુરત મહુવા :- પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ તેરા તુઝકો અર્પણ સૂત્રને સાર્થક કરવા પોલીસ ને ખોવાયેલ તેમજ કિંમતી ચોરાયેલ વસ્તુ મૂળ માલિક સુધી પહોંચાડવા મળેલ સૂચના ને આધીન મહુવા પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરી વિવિધ કંપની ના પાંચ જેટલા મોબાઈલ ફોન 50,250 નો મુદ્દામાલ શોધી મૂળ માલિક ને પરત કરી તેરા તુઝકો અર્પણ સૂત્ર ને સાર્થક કર્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!