બ્રેકિંગ ન્યૂઝ:- પોલીસ સ્ટેશનના ઘેરાવા વચ્ચે મહુવા પોલીસને સૌથી મોટી સફળતા આરોપી….

SHARE:

બ્રેકિંગ ન્યૂઝ:- પોલીસ સ્ટેશનના ઘેરાવા વચ્ચે મહુવા પોલીસને સૌથી મોટી સફળતા આરોપી….

 

મહુવા પોલીસ સ્ટેનશનનો ઘેરાવો થનાર હતો ત્યારે પોલીસે રાત્રી દરમ્યાન ચલાવેલ અભિયાન માં ફરાર બે આરોપી પોલીસ પક્કડમાં આવી ગયા છે.

સુરત,મહુવા:-મહુવા તાલુકાના ગોપળા ગામે બનેલ આદિવાસી પર હુમલા ની ઘટના બાદ બે આરોપી પોલીસ ની પક્કડ માં આવી શક્યા ના હતા ત્યારે આદિવાસી સમાજ દ્વારા આજરોજ રેલી યોજી પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરવામાં આવનાર હતો ત્યારે મહુવા પોલીસને અથાગ પ્રયત્નો વચ્ચે સૌથી મોટી સફળતા મળી છે.મહુવા પોલીસે ગોપળા ગામે હુમલા આદિવાસી પરના હુમલાના ફરાર બે આરોપી ને ઝડપી પાડ્યા છે.હાલ તો પોલીસ સ્ટેશનના ઘેરાવા ના એંધાણ વચ્ચે આરોપી ઝડપાઇ જતા આંદોલન સમેટાઈ શકે એવું જાણવા મળે છે.

હજુ વધુ અપડેટ આપી રહ્યા છીએ…….

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!