અંબિકાની એક ગામની સગીરાને યુવક ભગાડી જતા પોલીસ ફરિયાદ

SHARE:

અંબિકાની એક ગામની સગીરાને યુવક ભગાડી જતા પોલીસ ફરિયાદ

અનાવલ : અંબિકા તાલુકાના એક ગામની સગીરાને યુવક લગ્નની લાલચ ફોસલાવી ભગાવી જવાની ઘટના બનતા મહુવા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંબિકા તાલુકાના એક ગામની સગીરાને ભાવેશ હસમુખભાઈ નાયકા નામના યુવક સાથે વાતો કરતી હતી.સગીરાના પરિવાર દ્વારા તારી ઉમર નાની હોય આ વાતો બંધ કરવા અનેકવાર જણાવ્યું હતું.ત્યારે આ કોષ ગામના યુવક કાર લઇ આવી સગીરાને ભગાડી ગયો હતો. કાયદેસરના વાલીપણા માંથી યુવક સગીરાને ભગાવી જતા સગીરાના પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મહુવા પોલીસે યુવક અને સગીરા ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!