Traffic Tail

તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતનાં બે સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા

SHARE:

તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતનાં બે સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા
તા.૧૯ અને ૨૦ જુલાઈ દરમિયાન થાઈલેન્ડ બેંગકોકમાં યોજાનારી ૧ સ્ટિગા એશિયન ટેબલ ટેનિસ ક્લબ ચેમ્પિયનશિપ ચેલેન્જમાં ભાગ લેનારી ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં (SAG)-તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર-સુરતના બે ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. મૂળ વડોદરાના ૨૦ વર્ષીય પ્રથમ મદલાની તથા મૂળ અરવલ્લીના ૧૭ વર્ષીય જન્મેયજય પટેલ છેલ્લા બે વર્ષથી સુરતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)-તાપ્તિ વેલી હાઇ પર્ફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટર, તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કોચ અંકુર જોષી, મહાવીરસિંહ કુંપાવત, અંકિતા શ્રીવાસ્તવ તથા ફીઝીયો નિરવ ખાનપરાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!